નર્મદા જિલ્લા પોલીસના વિસ્તારમાં આવતા રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંથી ₹300 જુગાર, આમલેથા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી ₹220 નો જુગાર, સલામતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંથી ₹200 ઇંગ્લિશ દારૂ અને નર્મદા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નર્મદા જિલ્લા પોલીસે ₹3,920 નો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવામાં આવી છે.