ગરબાડા તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પ – સખી મંડળોને ૫૦ લાખથી વધુના ચેક વિતરણ ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખ મયુરભાઈ ભાભોર, માજી પ્રમુખ મનીષાબેન ગણાવા, તાલુકા વિકાસ અધિકારી તથા તમામ BGGB ના મેનેજરોની અધ્યક્ષતામાં વિશાળ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સખી મંડળોના બહેનોને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહન મળે તે હેતુથી ૫૦ લાખથી વધુ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા. તાલુકા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર..