રવિવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગ એ પ્રસિદ્ધ કરેલી આંકડાકીય વિગત મુજબ ધરમપુર તાલુકાના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ સરેરાશ વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 10 મીલીમીટર અને અત્યાર સુધીમાં 2211 mm વરસાદ નોંધાયો છેહ