પોરબંદરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા સ્ટાફ દ્વારા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે ટેકનોલોજી સપ્તાહ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા અંદર તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.