માંગરોળની પીપોદરા જીઆઇડીસી માંથી વાય ડીંગ વાયર ની ચોરીના ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉપરોક્ત આરોપીઓ ચોરીના વાયરો ટેમ્પામાં ભરી વેચવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રૂપિયા દસ લાખ 26 હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેઓને કોર્ટમાં રજૂ કરાવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગુનામાં હજી ત્રણ આરોપીઓ લક્ષ્મણ અને ગફર અને અમરારામ મારવાડી ની ધરપકડ બાકી છે