વડોદરા શહેર ગેંડા સર્કલ પાસે આવેલ સતગુરૂ ડ્રાયફ્રુટ્સ તથા સેફરોન દુકાનોના શટર તોડી ચોરી કરનાર કેનેંડા રીટર્ન ઈસમના રીમાન્ડ દરમ્યાન વધુ એક ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો, ઉંડાણ પુર્વક પુછપરછ કરતા કબુલાત કરેલ કે ગઈ તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ ભરુચ શહેરમાં એક મેડીકલ શોપનુ શટર પણ તોડેલ હોવાની કબુલાત કરેલ જે આધારે ભરૂચ શહેરમાં ખાત્રી તપાસ કરાવતા ઓરીએન ઓર્કેડ ફેમીલી એન્ડ મેડીસીન મેડીકલ સ્ટોરમાં ચોરી થયેલ જે ચોરી પણ તેણે જ કરેલ હોય જાણવા મળ્યુ હતુ.