નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે મદદનીશ પોલીસ કમિશ્નર આર.ડી. કવા તથા ગોરવા પોલીસ ઇન્સ્પેકટર કે.એન.લાઠીયા ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની એલેમ્બિક વિદ્યાલયની મુલાકાત લેવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને રમતગમત પ્રોત્સાહન તેમજ ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા અને હેલ્મેટ પહેરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા. તેમના વાલી અને સંબંધીઓને ટ્રાફિક રુલ્સ ફોલો કરવા અને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરવા સમજ કરી.