Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: વિદ્યાનગર હરિઓમ નગર વિસ્તારમાં ગણપતિ ગરબા દરમિયાન ગાળો બોલવાની ના પાડતાં માર મારતા ફરિયાદ નોંધાઈ
Anand City, Anand | Aug 30, 2025
વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં ગણપતિના ગરબા દરમિયાન એક વ્યક્તિને ગાળો બોલવાની ના પાડતા માર મારતા આ અંગે પોલીસ માથાકે ફરિયાદ નોંધાઈ છે. ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસો વધુ તપાસ હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!