Download Now Banner

This browser does not support the video element.

રાણાવાવ: ખંભાળા ગામના યુવાને ખેતીની જમીનમાં પાકનું ઉત્પાદન ઓછું થતા ઝેરી દવા પી લેતા મોત

Ranavav, Porbandar | Sep 13, 2025
ખંભાળા ગામે રહેતા રણમલ હરિભાઈ કેશવાલા નામના યુવાને જમીન ટૂંકી હોય અને જમીનમાં પાકનું ઉત્પાદન થતી ન હોય જે વાતનું મનમાં લાગી આવતા તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી આ ઘટના બાદ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું.આ ઘટના બાદ રાણાવાવ પોલીસે બનાવ નોંધ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us