સાંતલપુર થી સાચોર ભારત માલા હાઇવે પર પહેલા વરસાદમાં જ ઠેર ઠેર ગામડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી જેને લઈને કેન્દ્રીય માર્ગ મંત્રાલયની ટીમે ગુણવત્તા ચકાસી અને કરોડ કોન્ટ્રાક્ટરને 2.8 કરોડનો દંડ ફટકાર્યો હતો, તો સામે બાજુ છેલ્લા છ વર્ષથી બની રહેલા ચિલોડા શામળાજી નેશનલ હાઇવે પર અત્યાર સુધીમાં અનેકવાર રોડ તૂટી ગયા છે બ્રિજ બિસ્માલ થઈ ગયા છે આમ છતાં સરકાર દ્વારા બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે અને એક કોન્ટ્રાક્ટરને જો બે કરોડનું દંડ ફટ