ચોટીલા સુરેન્દ્રનગર એલસીબીએ ચોરીના પાંચ બાઇક સાથે એક શખ્સનેઝડપી કરી કાર્યવાહી હાથ ધરી છે ચોટીલાના લાખણકા ગામે રહેતો યુવકને પોલીસે ઝડપી લીધો હતો ૧ લાખ ૮૫ હજારના મુદ્દામાલ સાથે બાઇક ચોરને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે લાખણકા ગામે રહેતો સાગર જોગરાજીયા નામના ઇસમને ઝડપી લીધો..રાજકોટમાં રવિવારિ ભરાતી હોય છે ત્યાંથી આ યુવાને અલગ અલગ ચોરી ના ગુનાહ માં ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે