ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ફળદાયી રજુઆતનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતા 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત વર્ષ ૨૦૨૫/૨૬મા બીજા રૂ. ૩૮૮૯.૬૦ લાખના દસ જેટલા માર્ગોના કામોના જોબ નંબર ફાળવ્યા છે.શ્રી વિજયભાઈ પટેલે પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના ખૂબ જ જરૂરિયાતના આ માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો