સાથળિયા પરિવાર નું બાળક સાત વર્ષનું થયું તે બોલતો નહોતું ત્યારે ગણપતિજીને માનતા કરવામાં આવી હતી, માર્કેટિંગ યાર્ડ ખાતે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે આ ગણેશજીના દર્શન સાથે બાળકને વાંચા આવી અને ગણપતિ બાપા ની જય બોલાવી પ્રથમવાર એ બાળક બોલ્યું હતું, ત્યારે આજ સાથળિયા પરિવાર દ્વારા માનતા મુજબ બાળકના વજન બરાબર મોદક ગણપતિજીને અર્પણ કર્યા હતા..