બસુ ગામની કરોડપતિ મહિલા પશુપાલક તસ્લીમબેન ઝવેરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને કહ્યું કે પાંચ પશુઓથી શરૂઆત કરી હતી ત્યારે આજે અમારી પાસે 300 થી વધુ પશુઓ છે અને વર્ષે કરોડોનું દૂધ અમે બનાસ ડેરીમાં ભરાવીએ છીએ અને તેનાથી અમારું જ નહીં પરંતુ અમારી સાથે ખેતરમાં મજૂરી કરતા પરિવારોનું પણ ગુજરાત ચાલે છે આજે શનિવારે રાત્રે 9:00 કલાક આસપાસની પ્રતિક્રિયા સામે આવી છે.