કઠલાલ ના પૂર્વ ધારાસભ્ય લેટર બોમ્બ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલા એ સ્પષ્ટતા કરી છે કનુભાઈ ડાભી એ કોંગ્રેસ માંથી આવેલા કાર્યકરો અને નેતાઓ ને પાર્ટીમાં વધારે માન મળતું હોવાના કર્યા હતા આક્ષેપ સ્થાનિક સ્તરે જૂથવાદ અને પૂર્વ ધારાસભ્યની ગરિમા પણ નહીં જળવાતી હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલે હાલના ધારાસભ્ય રાજેશ ઝાલા એ કરી સ્પષ્ટતા કનુભાઈ ડાભીને પાર્ટી એ ઘણું આપ્યું છે