ડાંગ જિલ્લામાં આજે સવારે 6-00થી 2-00 સુધીનો વરસાદ.આહવા -07mm,વઘઈ 10mm,સુબીર 14mm,સાપુતારા 07mm વરસાદ.ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે અને સમગ્ર ડાંગ માવરસાદી માહોલ ગિરીકંદ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો.ઝીરો વિઝીબીલિટી ને કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરી વાહન હંકરવાની નોબત .પર્વતો પર લીલીછમ વનરાઈ સાથે ધુમ્મસ ની ચાદર પથરાતા સહેલાણીઓ એ મીની કાશ્મીર નો અનુભવ કર્યો