Download Now Banner

This browser does not support the video element.

LCB દ્વારા ₹1.42 લાખના ખોવાયેલા 10 મોબાઈલ જુદી જુદી જગ્યાએથી શોધી મૂળ માલિકોને પરત કરાયા

Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ₹1,42,000/- ની કિંમતના 10 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. LCB ટેકનિકલ સેલના સ્ટાફ દ્વારા આ ફોન શોધવામાં આવ્યા હતા. પરત કરાયેલા ફોનમાં Vivo, OnePlus, Oppo, Realme, Infinix અને Samsung જેવી બ્રાન્ડના મોડેલનો સમાવેશ થાય છે
Read More News
T & CPrivacy PolicyContact Us