અમદાવાદમાં વિદ્યાર્થી સાથે સ્કૂલમાં જે ઘટના બની છે જેને લઈ અને બાલાસિનોર સિંધી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આજરોજ બાલાસિનોર ખાતે સિંધી સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે માંગણી કરવામાં આવી સિંધી સમાજના લોકો જોડાયા.