ભાવનગર શહેરના સંત કવરામ ચોકમાં અકસ્માતની ઘટના બની હતી. જે બનાવ મામલે મળતી માહિતી અનુસાર સંત કવરામ ચોક નજીક જઈ રહેલું ટેમ્પલ બેલ વાહન ના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક વ્યક્તિને લીધા હતા. જ્યારે વાહન ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાયું હતું. બનાવને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.