ખેડાના નડિઆદમાં ધર્મપરિવર્તનનુ શંકાસ્પદ રેકેટ ઝડપાયુ દાહોદ ના આદિવાસી યુવા યુવતિઓને ટાર્ગેટ કરી નડિયાદ મા લાવવામાં આવ્યા હજુ કિશોર અવસ્થામાં માંડ પહોંચેલી યુવતી અને યુવકો ને બનાવાયા લક્ષ્યાંક હિન્દુ ધર્મ સેના દ્વારા ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે કડક તપાસ પોલીસ કાર્યવાહીની માંગ ધર્મ પરિવર્તન વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ