Download Now Banner

This browser does not support the video element.

લીલીયા: નગરમાં સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા દિલીપ સંઘાણીની પ્રશંસા કરતા લીલીયાના ધારાસભ્ય શ્રી કસવાલા, સમર્થકો દ્વારા વિડીયો વાયરલ

Lilia, Amreli | Sep 1, 2025
જાહેર કાર્યક્રમ દરમિયાન લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ઇફકોના ચેરમેન તથા સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા તરીકે ઓળખાતા અમરેલીના દિલીપભાઈ સંઘાણીના વખાણ કરતા શબ્દો જાહેર કર્યા હતા.ધારાસભ્ય દ્વારા કરાયેલી આ પ્રશંસાનું વિડીયો એક કલાકની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. સંઘાણીના સમર્થકો દ્વારા આ વિડીયોને મોટા પાયે શેર કરવામાં આવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us