સુરેન્દ્રનગરના જૈનાબાદ ગામે દસાડા પોલીસે ગેરકાયદે દારૂના વેચાણના આરોપમાં યુનીશભાઈ કુરેશીની ધરપકડ કરી છે ત્યારે દસાડા પોલીસે બાતમીના આધારે તેમના ઘરના ફળિયામાંથી 90 બોટલ ઇંગ્લીશ દારૂ અને 92 કિંગફિશર બીયરના ટીન જપ્ત કર્યા, જેની કુલ કિંમત રૂ. 42,752 છે. પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.