પેટલાદ તાલુકાના પાળજ ગામે બદા સીમ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમયે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી શાળા તોડી નાખી હતી અને તેનું કામ શરૂ ન થતા સ્થાનિકોએ રજૂઆત કરી હતી.