જામનગરના યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે 12 સપ્ટેમ્બર, 2025, શુક્રવારના રોજ એક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેગા જોબફેરમાં 35થી વધુ ખાનગી ક્ષેત્રની કંપનીઓ ભાગ લેશે