રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યાના સુમારે તરસાલી ગામ પાસે ફરીયાદી ઊભા હોય તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ આવેલ જેના નામ ઠામની ખબર નથી જે આવી જઇ ફરિ.ને કહેલ કે "તું અહિયાં કેમ ઊભો છે તું તારી ગાડી હટાવી લે" જેથી ફરી. શ્રીએ કહેલ કે, થોડીવારમાં હું અહીંથી જતો રહીશ તેમ કહેતા આ અજાણ્યા ઇસમે એકદમ ઉશ્કેરાઈ જઈને ફરી.ને નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારનાર અજાણ્યા ઈસમ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી.