પ્રખ્યાત કવિ રહી ચૂકેલા એવા કવિ વીર નર્મદ ની આજરોજ જન્મ જયંતી હોય તેઓ ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર,વિરોધ પક્ષના નેતા,ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા વુડા સર્કલ સ્થિત ના વિસ્તારમાં વીર નર્મદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.