ગોરવા પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા તથા પંડયા બ્રિજ પાસે આવેલ જ્યોતિ કંપનીના ગેટની સામે એક હીરો હોંડા સી.ડી-૧૦૦ મોટર સાયકલ સાથે એક ઈસમ ઉભો છે,અને તેની પાસેની હીરો હોંડા સી.ડી-૧૦૦ મોટર સાયકલ ચોરીનું છે.જે બાતમી આધારે એક ઈસમને શંકાસ્પદ મોટર સાઇકલ સાથે પકડી ગોરવા પો.સ્ટેની એક વાહન ચોરી તથા અઠવાડીયામાં સારાભાઇ કેમ્પસ જેવા પોષ વિસ્તારમાં આવેલ સતગુરૂ ડ્રાઇફ્રુટ્સ અને સેફરોન રેસ્ટોરન્ટ નામની દુકાનોના શટરો તોડી ચોરી કરનાર કેનેડા રીટર્ન ઈસમને પકડી પડાયો હતો.