Download Now Banner

This browser does not support the video element.

સોનગઢ: ઉકાઈ ડેમ માંથી પાણીની જાવક માં ઘટાડો કરાયો,6 ગેટ ખોલી 78,384 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Songadh, Tapi | Sep 7, 2025
ઉકાઈ ડેમ માંથી પાણીની જાવક માં ઘટાડો કરાયો,6 ગેટ ખોલી 78,384 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી આવતા ડેમના સત્તાધીશો ઘ્વારા રવિવારના 4 કલાક સુધીમાં ડેમ ના 6 દરવાજા ખોલી તાપી નદીમાં 78 હજાર 384 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 338.91 ફૂટ પર પોહચી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us