ધાનપુર તાલુકાના નાનીમલુ ગામે નદી નુ પાણી ભરાય જતા લોકો ને વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે ગામના લોકો ને અવર જવર કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તંત્ર ની બેદરકારી ના કારણે ઘણા લોકો, બાળકો, વડીલો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે તંત્ર પોતાની જવાબદારી નિભાવે ત્યાં સુધી તો બનાવો સમગ્ર જિલ્લા માં અવાર નવાર બની રહ્યા છે, આ નદી નુ પાણી ભરાતા ગ્રામજનો માં આક્રોશ ઉમટ્યો છે અને અવર જવર કરવામાં તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે