ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાજ ગામે આવેલ કારડીયા રાજપૂત સમાજ ની વંડીની બાજુમા સરકારી જગ્યામા વડલાનુ ઝાડ આવેલ છે તે ગામલોકોને ખૂબજ નડતરરૂપ છે અવારનવાર રજૂઆત છતા આ ઝાડને કાપવામા આવતુ નથી આજરોજ મીતીયાજ ગામના લોકોએ રૈલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર આપી 11 કલાકે આપી પ્રતીક્રીયા .