વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં અલગ અલગ ગામડાઓમાં રહેતા અને મુદત તારીખે વિસાવદર કોર્ટ દ્વારા પકડ વોરેનટની બજવણી કરવા માટે મોકલેલ હોય જેથી આરોપીઓ પકડી નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓ ના જેલ વોરટ ભરેલ હોય જેથી જિલ્લા જેલ જુનાગઢ મોકલી આપવામાં આવેલ