અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી છેલ્લા 21 વર્ષથી નિયમિત રૂપે 250 થી વધારે માઈ ભક્તો અંબાજી જગતજનની માં જગદંબાની ધજા ચડાવી વિશેષ આરાધના કરે છે જોકે આ વર્ષે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ તેવી 2626 ફૂટની ધજા સાથે આગામી સાતમી સપ્ટેમ્બરે માં અંબિકાને ધજા અર્પણ કરશે જોકે ભારતભરમાં આધ્યાત્મિક ધજા તરીકે વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત એક થી ત્રણ નંબરમાં ધજા સ્થાન મેળવશે તે નક્કી છે....સમગ્ર ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે તેમજ