: સાબરકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પાંચ ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ: ધુમ્મસ એટલો ગાઢ હતો કે પાંચ ફૂટ દૂરનું પણ સ્પષ્ટ જોઈ શકાતું નહોતું. વિઝિબિલિટી (દૃશ્યતા) અત્યંત ઓછી થઈ જવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સવારના સમયે કામક