Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદના પૂર્વ કોંગી કાઉન્સિલર ની હત્યાનો એક આરોપી આણંદ સબ જેલમાં ધકેલાયો

Anand City, Anand | Aug 26, 2025
આણંદ તાલુકાના બાકરોલ ખાતે પૂર્વક કોંગી કાઉન્સિલર ની હત્યાના એક આરોપીના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને આણંદ સબ જેલમાં ધકેલી દીધો
Read More News
T & CPrivacy PolicyContact Us