મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગલા તલાવડી ગામે મકાન ધરાસાઈ થવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે બેસણામાં વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા દિવંગત આત્માના શાંતિ માટે તેમણે પ્રાર્થના કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી