સંત આના હાઇસ્કુલ ખાતે STEM ફિલ્ડ પર અવેરનેસ કેમ્પ રાખવામાં આવ્યો.જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી ખેડા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીસ્ટ્રીક હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વિમેન( DHEW)ના દસ દિવસના સ્પેશિયલ અવેરનેસ ના અંતિમ દિવસે આજરોજ સંત આના હાઇસ્કુલ નડિયાદ ખાતે STEM ફિલ્ડ પર અવેરનેસ કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં શાળાની કિશોરીઓને સાયન્સ ,ટેકનોલોજી, એન્જિનિયરિંગ તથા મેથ્સ એટલે કે STEM અંગે વિગતવાર ચર્ચા કરી..