શિહોર પોલીસ દ્વારા સિહોર નજીક આવેલા ઘાઘળી ખાતે દેશી દારૂ મળતો હોય મોટા પ્રમાણમાં ત્યારે શિહોર પોલીસ દ્વારા અચાનક દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી જમીનમાંથી ખોદી અને દેશી દારૂનો આથો ઝડપી પાડેલ છે સમગ્ર વિસ્તારની અંદર દેશી દારૂનું સર્ચ ઓપરેશન દારૂના અડાવાળા માં ફફડાટ