This browser does not support the video element.
વાલોડ: વાલોડ તાલુકાના તીતવા ગામેથી દીપડી પાંજરે પુરાતા રાહત.
Valod, Tapi | Sep 19, 2025
વાલોડ તાલુકાના તીતવા ગામેથી દીપડી પાંજરે પુરાતા રાહત.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામેથી અંદાજે 6 થી 7 વર્ષની દીપડી પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. શુક્રવારના રોજ 10 કલાકની આસપાસ વાલોડ વનવિભાગે દીપડાનો કબજો લઈ ત્યાં ફરતા દીપડી ના બચ્ચા ને પકડવા તજવીજ હાથ ધરી છે.