અમૂલ જંગમાં આખરે ઉમરેઠ ધારાસભ્ય ઉમેદવારી મુદ્દે પાણીમાં બેઠા,અમૂલ નિયામક મંડળ ના આગામી દશમી ના યોજાનાર ચુંટણી જંગમાં આણંદ બેઠક બ્લોક પર ભાજપ ના ઉમેદવાર માટે ઉમરેઠ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે દાવેદારી કરવા છતાં પક્ષ દ્વારા કાન્તિભાઇ સોઢાપરમાર ને મળવાના પગલે ગોવિંદભાઇ પરમારે પોતે ઉમેદવારી કરવા ના ગતરોજ મક્કમ નિર્ણય બાદ આજે યુ ટર્ન લઇ પોતે ઉમેદવારી નોંધાવવા ના નથી નું જાહેર કરતા શું પાણીમાં બેઠા ? ની ચર્ચા ઉઠવા પામી હતી.