દ્વારકા જીલ્લાના ઘુમલી ગામે આશાપુરા મંદિરમાં થયેલી ચોરી મામલે જિલ્લા SP ને રજૂઆત કરાઇ.. બરડા ડુંગર પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં થોડા દિવસો પહેલા ચોરી ની ઘટના બની હતી.. માતાજી ના આભુષણો ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા.. સમગ્ર ચોરી ની ઘટનામાં તસ્કરો CCTV કેમેરામાં પણ કેદ થયા હતા.. અજાણ્યા તસ્કરો ને ઝડપી પાડવા બરડાઇ બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા SP ને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી..