ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકમેળામાં ચકડોળ સહિતના પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે લોકમેળા ગ્રાઉન્ડ પ્લોટ વગર રોડની જગ્યા તેમજ ખાલી જગ્યા પર ચકડોળ રાખી દેવાયેલ ચકડોળ દૂર કરવાની કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.મનપા દ્વારા ક્રેન મારફતે ચકડોળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.