કપડવંજ તાલુકાના લાલમાંડવા પ્રાથમિક શાળામાં ધોરણ ૯ નો વર્ગ શરૂ ન થતાં વાલીઓનો હોબાળો કપડવંજ તાલુકાની લાલમાંડવા પ્રાથમિક શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો શાળાને ધોરણ ૯ નો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં, તે શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ થી વંચિત રહ્યા છે.