લવાણા ખાતે સીસોદીયા ફાર્મ હાઉસ ઉપર ગુજરાત ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના અધ્યક્ષ અને જેમણે કિસાન મોરચાને ગુજરાતમાં અલગ ઓળખાણ આપી એવા હિતેશભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીઓ કનુભાઈ વ્યાસ તેમજ સંજયભાઈ બ્રહ્મભટ્ટ નિલેશભાઈ મોદી.લાલજીભાઈ પ્રજાપતિ,પ્રકાશભાઈ પટેલ,તેમજ લાખણી તાલુકાના આગેવાનો લવાણા સ્થિત સીસોદીયા ફાર્મ હાઉસ ખાતે બનાસકાંઠા કિસાન મોરચાના ટી પી રાજપૂતના નિવાસસ્થાને મળ્યા હતા અને વર્તમાન રાજકીય પ્રવાહ મુદે ઉષ્મા ભરી ચર્ચાઓ કરાઈ હતી