Download Now Banner

This browser does not support the video element.

વડવા વિસ્તારમાં જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા

Bhavnagar City, Bhavnagar | Aug 25, 2025
ભાવનગરમાં વડવા વિસ્તારમાં જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા.ભાવનગર શહેરના વડવા પાદર દેવકી કોળીવાડ વિસ્તારમાં ચાંમુડા માતાના મઢ પાસે જાહેરમાં ગોળકુંડાળું બેસી તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમોને નિલમબાગ પોલીસ સ્ટેશન સ્ટાફે ઝડપી પાડ્યા હતા.પોલીસે દરોડા દરમ્યાન કુલ રોકડા રૂ.૩,૯૦૦/- તથા ગંજીપતાના ૫૨ પત્તાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જાહેરમાં જુગાર રમવાના ગુનામાં તમામ આરોપીઓને કાયદેસર અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us