આ મુદ્દે જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ એજ્યુકેટીવ નિલેશભાઈ જાદવ એ જણાવ્યું કે ઉપરથી તમામ વીસીઈ ને ઇન્સેન્ટિવ જ અપાઈ છે એ લોકો એ પગાર ચાલુ કરવા ઉપર રજૂઆત કરી છે. હાલ માં તો આ ઓપરેટરો કામગીરી મુજબ અરજદાર પાસે નિયમ પ્રમાણે રૂપિયા લેતા હોય છે જેમાં અમુક ટકા પંચાયત ને આપે છે.