પાલનપુર અંબાજી હાઈવે પરવાસ નજીક શુક્રવાર રાત્રે 10:00 કલાકે અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોતની છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત તથા સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે જોકે ઘટના સ્થળેથી મળેલી વિગતો પ્રમાણે મૃતક વડગામ તાલુકાના પેપોળ ગામના હોવાનું સામે આવ્યું છે