Install App
aartimachhi007
This browser does not support the video element.
વાલિયા: પોલીસે તેરા તુજ કો અર્પણ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન,બાઈક મૂળ માલિકને પરત કરવામાં આવ્યા
Valia, Bharuch | Aug 24, 2025
વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગદર્શન વાલિયા પોલીસે તેરા તુજ કો અર્પણ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 7 મોબાઈલ ફોન તેમજ એક બાઈક શોધી કાઢી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!