This browser does not support the video element.
અડાજણ વિસ્તારમાંથી પીસીબી અને એસોજીની ટીમ દ્વારા અડાજણ ખાતેથી વિઝા બનાવતી ફેક્ટરી સાથે આરોપીને પકડી પાડીએ
Majura, Surat | Sep 2, 2025
PCB અને SOG ની સંયુક્ત કાર્યવાહી,અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી પકડવામાં આવી,પ્રતિક શાહ નામના ઈસમ પાસેથી UK, Canada,Macedonia,serbia , Czechoslovakia,Europe ના ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો,પોલીસે મહત્ત્વના પુરાવા જપ્ત કરાયા છે તથા આગળની તપાસ ચાલુ,અનેક લોકોના ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ વિઝા પણ પોલીસે જપ્ત કર્યા.