ડીસા તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે રજુઆત કરાઈ.આજરોજ 1.9.2025 ના રોજ 4 વાગે જાવલ ગામના ગ્રામજનોએ વિકાસના કામોમાં ગેરરીતિ આચરાઈ હોવાની તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ ન્યાય સમિતિના ચેરમેન સહિત ગ્રામજનો સાથે મળીને રજુઆત કરતાં ગામ પંચાયતના વહીવટ પર ઉઠ્યા સવાલો.