Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: લોદરા-સુઇગામ રોડ પર ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થતા રોડ બ્લોક, સરપંચ સહિત લોકો ઘટના સ્થળે પહોંચ્યા

Santalpur, Patan | Sep 7, 2025
પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.સાંતલપુરના લોદરા ગામ નજીક તારાજીના દ્રશ્યો સામે આવવા પામ્યા હતા.લોદરા-સુઈગામ માર્ગ પર વૃક્ષો ધરાશાઇ થતા માર્ગ બ્લોક થવા પામ્યો હતો.પાટણ જિલ્લા ભાજપના સો.મી.ઇન્ચાર્જ વિક્રમભાઈ ઠાકોર અને લોદરા સરપંચ પ્રદીપભાઈ ઠાકોર સ્થળ પર પહોંચીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી, R&bના અધિકારીઓને કરી જાણ કરાઈ હતી અને અધિકારીએ સ્થળ પહોચી રોડનું નિરીક્ષણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us